તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |જામનગરમાં શાલીગ્રામ એપાર્ટમેન્ટની સામે આવેલા ગીરનારી ગૃપ ઓફ મેમ્બર્સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર |જામનગરમાં શાલીગ્રામ એપાર્ટમેન્ટની સામે આવેલા ગીરનારી ગૃપ ઓફ મેમ્બર્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |જામનગરમાં શાલીગ્રામ એપાર્ટમેન્ટની સામે આવેલા ગીરનારી ગૃપ ઓફ મેમ્બર્સ દ્વારા દરવર્ષની જેમ વર્ષે પણ જામનગરથી 24 કીમી દુર હરીપર ગામના પાટીયા પાસે શ્રી ભાેળેશ્વર મહાદેવ મંદિરે જતા પદયાત્રીઓ માટે વિના મુલ્યે પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આગામી તા. 14ના રાત્રે 10 વાગ્યેથી સવાર સુધી કેમ્પનું આયાેજન કરવામાં આવ્યું છે. દરેક પદયાત્રીઓએ સેવાનો લાભ લેવા ઉમેદવભાઇ ગિરનારી, જયકિશનભાઇ જોષી, ધીરેનભાઇ નંદા તથા કશ્યપભાઇ ત્રિવેદી દ્વારા અનુરોધ કરાયો છે.

ગિરનારી ગ્રૂપ ઓફ મેમ્બર્સ દ્વારા સેવા કેમ્પનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો