તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા માંઢા ગામે જુગારના દરોડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાપંથકમાં રમાતા શ્રાવણી જુગાર સામે સ્થાનિક પોલીસે લાલ આંખ કરી જુગાર દરાેડાઓનો દૌર યથાવત રાખ્યો છે. દરમિયાન ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમિયાન જામનગર હાઇવે રોડ પર ના વિસ્તારમાં જુગાર અંગે કોન્સ. સુરેશભાઇ વાનરીયા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોકકસ બાતમીના આધારે મોટા માંઢા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડામાં પરોડીયા ગામના રહેવાસી નાથા ખેતશીભાઇ ભાચકન, ખીમાણંદ મિયાઝરભાઇ ભાચકન, નારૂ સામતભાઇ કારીયા, કરશન નારણભાઇ કારીયા તેમજ ઘેલુ વેરશીભાઇ ભુવા નામના પાંચ શખ્સોને ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો