યુવાનની ઝેરી દવા પી આત્મહત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંકરટેકરીવિસ્તારમાં આવેલા નહેરૃનગરની શેરી નં.9માં રહેતા જીતેન્દ્રભાઈ ચૌહાણ નામના ચમાર પ્રૌઢના એકવીસ વર્ષના પુત્ર કલ્પેશે ગઈ તા.૮ની સાંજે પોતાના ઘરે કોઈ અકળ કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવાનને બેશુદ્ધ હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું શુક્રવારે બપોરે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્તા પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...