તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

�ઓખા-ગોરખપુર ટ્રેનના રૂટમાં ફેરફાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરમધ્ય રેલવેના ટુંડલા સ્ટેશન પાસે સીસી એપ્રનના બાંધકામ માટે રેલવેમાં એન્જિનિયરીંગ વિભાગ દ્વારા આગામી માસમાં બ્લોક લેવાનાર છે. આથી કેટલીક ટ્રેનોના રુટમાં ફેરફાર થશે. તારીખ પ-સપ્ટે થી ૧૭ ઓક્ટોબર સુધી ગોરખપુરથી ઓખા એક્સપ્રેસ ટ્રેન અને સપ્ટેમ્બરથી ૧પ-ઓક્ટોબર સુધી ઓખાથી ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન ટુંડલા, આગ્રા, ઝાંસીના બદલે કાનપુર ઈટાવા, ભીન્ડ, ગ્વાલીયર, થઈને જશે એટલે કે ટુંડલા, રાજાકી મંડી, ધોલપુર અને મુરૈના સ્ટેશન તરફ ટ્રેન સ્ટોપ કરશે નહી.

અન્ય સમાચારો પણ છે...