તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં નશાખોર શખ્સે શિક્ષક પર છરી વડે હુમલો કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં નશાખોર શખ્સે શિક્ષક પર છરી વડે હુમલો કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજરાજેશ્વરી સોસાયટીમાં શિવધારા ટેનામેન્ટમાં રહેતા શરદભાઈ ચંદુભાઈ વાઘેલા નામના શિક્ષકના મિત્ર વિજયભાઈ ડેરએ કેનેડા જવાની ઈચ્છા દર્શાવી હતી. આથી શરદભાઈ દ્વારા ધર્મેન્દ્ર માડમ નામના શખ્સનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો. વિઝા સહિતના દસ્તાવેજો માટે રૂ.5.65 લાખનો ખર્ચો કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

ગુરૂવારે રાતે નશો કરેલી હાલતમાં ધર્મેન્દ્ર છરી જેવા ઘાતક હથિયારો સાથે શરદભાઈના ઘરે ધસી ગયો હતો. અને રૂ.5.65 લાખ બળજબરીથી કઢાવવા ઘરઇ અંદર પ્રવેશ કરી બે છરી વડે શરદભાઈ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા. આથી અંગે શરદભાઈ દ્વારા ફરિયાદ નોધાવી હતી.

બન્ને વચ્ચે છેલ્લા 15 દિવસથી માથાકૂટ ચાલતી હતી

મિત્રના વિઝા સહિતના કાગળિયાઓ કઢાવવા માટે કારસ્તાન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો