તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સાહભેર બોર્ડની પરીક્ષા આપતા દિવ્યાંગો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્સાહભેર બોર્ડની પરીક્ષા આપતા દિવ્યાંગો

જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે. શહેર-જિલ્લામાં સામાન્ય વિદ્યાર્થીઓની સાથે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ છાત્રો પણ ઉત્સાહભેર ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. પ્રજ્ઞાચક્ષુઓ માટે લહીયાની વ્યવસ્થા કરવામાં આવી છે.ઉપરાંત પરીક્ષા કેન્દ્રોમાં આવાગમનમાં તકલીફ પડે તે માટે પ્રથમ બ્લોક રાખ્યો છે. તસવીર: હિરેન હિરપરા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો