તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપિયા કઢાવવા ઘરે જઈ બઘડાટી બોલાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરશહેર નજીકના મોરકંડા ગામમાં આવેલી નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા હુશેનભાઈ કાશમભાઈ શેરાવાલા નામના યુવાન પાસે અકીલ પટણી નામનો શખ્સ રૂ. 20 હાજર માગતો હતો. જે પૈસા બળજબરીથી કઢાવવા અકીલ ગુરુવારે રાત્રીના 11.30 વાગ્યે હુશેનના ઘરે ગયો હતો. ઘરમાં હાજર હુશેનના પત્ની નશીમાબેનની આબરૂ લેવા અકીલએ હાથ નાખતા નશીમાબેનએ બારણું બંધ કરી દીધું હતું. તે બારણું અકીલે લાતો મારી તોડી નાખ્યું હતું.

જે ઘરની અંદર રહેલા નશીમાબેનના પુત્રને લાગતાં અકીલ ત્યાથી નાશી છૂટ્યો હતો. દરમિયાનમાં નશીમાબેનના પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે નશીમાબેન દ્વારા અકીલ પટણી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. પીએસઆઈ એચ.બી.ગોહિલે ફરિયાદ નોંધી અકીલની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

મહિલાની આબરૂ લૂંટવા બારણું પણ તોડી નાખ્યું, મોડી રાત્રીના ડખો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો