તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મામાના ઘરે આવેલી તરુણીએ ફાંસો ખાઈ આપઘાત વહોર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોડિયાનાબાલંભાના મામદભાઈ હારૂનભાઈ લોઢાની 16 વર્ષીય પુત્રી સાયરોજબેન છેલ્લા પચ્ચીસેક દિવસથી જામનગરમાં ખોડિયાર કોલોનીમાં આવેલા 92-ક્વાટર વિસ્તારમાં રૂમ નંબર-86માં રહેતા દાઉદભાઈ હાસમભાઈ કોલીયા નામના તેના મામાના ઘરે રોકાવા આવી હતી ત્યારે ગુરુવારે બપોરે તેણે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો