તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાવની પાળેથી બાઇક ચોરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાપટેલકોલોની શેરી નં. 1માં જેઠવા શેરી વિકાસ સ્કૂલ સામે રહેતો મિહિર જગદીશભાઈ તન્ના નામનો યુવાન ગત તા 7ના સાંજે 8.30 વાગ્યે પોતાનું જીજે-10-સીએચ-3237 નંબરનું એક્ટિવા લઈ તળાવની પાળે ગયો હતો ત્યારે બાલા હનુમાન મંદિર પાસે રોડ પર તેણે પોતાનું એક્ટિવા પાર્ક કર્યું હતું. જેની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે તેણે ડિવિઝનમાં અજાણ્યા શખ્સો ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો