તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીને જાનથી મારી નાખવાની ધમકી અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતૃઆશીષસોસાયટીના દિલિપભાઈ જીવાભાઈ ચાવડા નામના વેપારી પોતાના પાર્કિંગમાંથી બહાર નીકળતા હતા. તે વેળા જીજે-03-એફઇ-3967 નંબરના બુલેટમાં અંધ્રાશ્રમ પાસે રહેતા ધસી આવેલા પલાભાઈ સુરાભાઈ આંબલીયા નામના શખ્સે ધારિયું લઈ આવી તું રસ્તે ચાલતો નહીં તે બાબતે ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો