તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર | સેનાપતિ,રાજ્ય અનામત પોલીસ દળ જુથ 17 ચેલા, જામનગર દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | સેનાપતિ,રાજ્ય અનામત પોલીસ દળ જુથ-17 ચેલા, જામનગર દ્વારા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | સેનાપતિ,રાજ્ય અનામત પોલીસ દળ જુથ-17 ચેલા, જામનગર દ્વારા ફાયરીંગ પ્રેકટીસ તા.20 થી 27 સુધી પોલીસ અધિક્ષક, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં હાથ ધરવામાં આવનાર હોય, તેથી દિવસો દરમ્યાન કોઇ વ્યક્તિએ અવર-જવર કરવી નહી તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(6)ના પરંતુકની જોગવાઇ મુજબ જાહેરનામુ બહાર પાડ્યું છે. જાહેરનામનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સદરહુ અધિનિયમની કલમ મુજબ શિક્ષાને પાત્ર ગણવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો