તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર | ચૂંટણીતંત્ર દ્વારા મતદારોને પીવીસી ઓળખકાર્ડ આપવામાં આવે છે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | ચૂંટણીતંત્ર દ્વારા મતદારોને પીવીસી ઓળખકાર્ડ આપવામાં આવે છે.

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | ચૂંટણીતંત્ર દ્વારા મતદારોને પીવીસી ઓળખકાર્ડ આપવામાં આવે છે. જિલ્લાકક્ષાએ પીવીસી ચૂંટણી કાર્ડ આપવાની કામગીરી કરવામાં આવે છે. જે સબબ હાલ રાજ્ય કક્ષાએ કંપની દ્વારા દ્વારા પોતાના હાલ કાર્યરત પોર્ટલ પરનો તમામ ડેટા નવા પોર્ટલ પર માઇગ્રેટ કરવાની કામગીરી ચાલુ છે. કારણથી તા.22 ફેબ્રુ. થી તા.4 માર્ચ તેમજ તા.15 સુધી કંપનીના પોર્ટલની સેવાઓ તથા મતદારોને પીવીસી, ચૂંટણીકાર્ડ આપવાની કામગીરી બંધ રાખવામાં આવેલ હતી.

સીએસસી પોર્ટલની સેવાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો