તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |એસટી ડેપો અંતર્ગત સારી કામગિરી કરનાર ડેપોના જુદા જુદા કર્મચારીઓનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર |એસટી ડેપો અંતર્ગત સારી કામગિરી કરનાર ડેપોના જુદા-જુદા કર્મચારીઓનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |એસટી ડેપો અંતર્ગત સારી કામગિરી કરનાર ડેપોના જુદા-જુદા કર્મચારીઓનું સન્માન કરાયું હતું. જેમાં ફીકસ કર્મચારીને યુનિફોર્મ તથા પ્રમાણપત્ર અાપી સન્માન કર્યા હતાં. કાયમી કર્મચારીઓને કુલ્લર વોટર જગ આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં બોર્ડ નિગમના ડિરેકટર શાંગાણી તેમજ વિભાગીય નિયામક બુચ, ડીએમઇ ગુર્જર પરિવહન અધિકારી કવિતાબેન ભટ્ટ દ્વારા ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા મિલન રાઠોડ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

જામનગર એસટી ડેપોના કર્મચારીઅોનું સન્માન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો