તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ઝેરી દવા પી જનાર યુવાને પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝેરી દવા પી જનાર યુવાને પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનજીક કનસુમરા ગામમાં રહેતા અને ચુનાના ભઠ્ઠામાં મજૂરી કામ કરતાં એક પરિવારના મજૂરીના રૂપિયા માલિકે આપતા યુવાને તેમના વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હતી. જામનગર નજીક કનસુમરા ગામમાં રહેતા અને ચુનાના ભઠ્ઠામાં મજૂરી કામ કરતાં દિનેશભાઇ ત્રિકમભાઈ વાઘેલા નામના યુવાનના પરિવારના મજૂરીના રૂપિયા માલિકે આપતા યુવાને તેમના વિરુદ્ધ પંચકોશી-બી ડિવિઝન પોલીસમાં અરજી આપી હતી. જેનું કોઈ પરિણામ આવતા અંતે તેણે ગુરૂવારે સાંજે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેને સારવારમાં ખસેડાયો હતો. જ્યારે પોલીસે તેની અરજી પરથી આરોપી એવા નાથાભાઈ મેઘાભાઈ બગડા, ભીમાભાઈ નાથાભાઈ બગડા સામે ફરિયાદ નોધી બનેં પિતા-પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો