તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલાવડમાં જુગાર રમતા ચાર જબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરજિલ્લાના કાલાવડ તાલુકાના એસટી ડેપો પાછળ આવેલી ચકીવાળી શેરીમાં રહેતા મહમદ હુશેન ઉર્ફે ભોલો સતારભાઈ ચક્દા નામનો શખ્સ બહારથી માનસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા મહમદ હુશેન, સિંકદર આરીફભાઈ કાદરી, શબ્બીર મિયાસતારભાઈ કાજી, અલ્તાફ અબ્દુલભાઈ ચક્દા નામના ચાર શખ્સો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે ચારેય શખ્સની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો