તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • કાલથી વર્ષીતપની તપશ્ચર્યાનો પ્રારંભ, 125 આરાધકો જોડાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલથી વર્ષીતપની તપશ્ચર્યાનો પ્રારંભ, 125 આરાધકો જોડાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંસોમવારથી વર્ષીતપની તપશ્ચર્યાનો પ્રારંભ થઇ રહયો છે જેમાં 125 આરાધકો જોડાશે.સતત 14 મહીના સુધી ચાલનારા તપમાં 200 ઉપવાસ આરાધકો કરશે.

શહેરના ચાંદી બજાર જૈન ઉપાશ્રયમાં ગત વર્ષના ચાર્તુમાસમાં આચાર્ય દેવ નરદેવસાગરસૂરીશ્વરજી મ.સા. અને મુનિરાજ પધકિર્તી સાગરજી મ.સા.ની નિશ્રામાં વર્ષીતપની મહાન તપશ્ચર્યાનો પ્રારંભ સોમવારથી થઇ રહયો છે જેમાં 125 આરાધકો જોડાશે.આ તપશ્ચર્યા સતત 14 મહીના સુધી ચાલશે.જેમાં ફકત ઉકાળેલું પાણી ગ્રહણ કરી 200 ઉપવાસ,200 બીયાસણા મળી કુલ 400 દીવસ તપશ્ચર્યા કરાશે.

સતત 14 મહિના સુધી ચાલનારા તપમાં 200 ઉપવાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો