તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • મહેતા મ્યુનિ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી જોગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેતા મ્યુનિ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી જોગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેતા મ્યુનિ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી જોગ

જામનગર | વી.એમ.મહેતા મ્યુનિ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ બીકોમ, બીએ સેમસ્ટર-5માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ માર્ચ-એપ્રિલ 2017ની સૌરાષ્ટ્ર યુનિ. પરીક્ષાના ફોર્મ તા. 24 થી 25 બીકોમ સેમ-5 તથા 24 થી 25 બીએ સેમ-5ના સવારે 8.30 થી 11 વાગ્યા સુધી ફોર્મ ભરવાના રહેશે. ફી ભરતી વખતે યુનિ.ની તમામ માર્કશીટની ઝેરાેક્ષ ઓળખપત્ર તથા પાસપોર્ટ સાઇઝના ફોટા કોલેજ કાર્યાલયમાં સાથે લઇને આવવાનું રહેશે તેમ પ્રિન્સીપાલની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો