તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુટિલિટી ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુટિલિટી ન્યૂઝ

જામનગર | જામનગરમાંમોટી ઉંમરની વ્યકિતઓ માટે વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ કરતી ફોટી પ્લસ કલબ દ્વારા શ્રીનાથજી દર્શન કરવા માટે પ્રવાસનું આયોજન તા. 27 થી 29 કરવામાં આવ્યું છે. જેમાં એકલીંગજી, શામળાજી, બહુચરાજી લઇ જવામાં આવશે. પ્રવાસમાં ભાગ લેવા ઇચ્છુકે ગીરીશભાઇ ઓઝા, દેવેન્દ્રસિંહ જાડેજા, ઉરેશભાઇ મણીયાર, ડો. આર.ડી. રાઠોડનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ફોર્ટી પ્લસ કલબ દ્વારા શ્રીનાથજી પ્રવાસનું આયોજન કરાયું

મહાદેવ મંદિરમાં આરતી

શહેરનારામેશ્વરનગર પાસે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં આરતીનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો