તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | તા.23ના સવારના 9 વાગ્યે આંખનો વિના મુલ્યે કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | તા.23ના સવારના 9 વાગ્યે આંખનો વિના મુલ્યે કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તા.23ના સવારના 9 વાગ્યે આંખનો વિના મુલ્યે કેમ્પ રંગુનવાલા હોસ્પિટલમાં યોજાયો છે. જેમાં આંખના દર્દીઓને ચેક કરી યોગ્ય દવા-ટીપા આપવામાં આવશે તથા માેતિયાના દર્દીઓને રણછોડદાસ આશ્રમ હોસ્પિટલ રાજકોટ બસમાં લઇ જવામાં આવશે. તમામ પ્રકારની સુવિધા વિનામુલ્યે રાખવામાં આવી છે.

શહેરમાં 23મીના આંખનો વિનામૂલ્યે કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો