તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ઝેરી જનાવર કરડતાં માસૂમ બાળકીનું મૃત્યુ નીપજ્યું

ઝેરી જનાવર કરડતાં માસૂમ બાળકીનું મૃત્યુ નીપજ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરતાલુકાના સિક્કા ગામમાં ભગવતી સોસાયટીમાં રહેતા એક પરિણીતાનો હાથ ઇલેક્ટ્રિક વાયરમાં અડી જતાં વીજશોક લાગતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું.જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જશાપર ગામમાં રહેતા ઇડાભાઈ સેનુભાઈ વાસકલા નામના આદિવાસી યુવાનની 7 વર્ષની પુત્રી સુમીતા તેની વાડીએ રમતી હતી.તે દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી જતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. બીજા બનાવમાં જામનગર તાલુકાના સિક્કા ગામમાં ભગવતી સોસાયટીમાં રહેતા કંચનબેન વિજયભાઈ હોજીયા નામના પરિણીતાનો હાથ ઇલેક્ટ્રીક વાયરમાં અડી જતાં વીજશોક લાગતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મૃત્યુ હતું

સિક્કામાં પરિણીતાને વીજશોક લાગતાં મોત

જામનગર જિલ્લામાં અપમૃત્યુના બે બનાવ

અન્ય સમાચારો પણ છે...