તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લતીપર ગામમાં પ્રૌઢની હત્યાનો પ્રયાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલતાલુકાના લતીપર ગામની સીમમાં રહેતા દેવાયતભાઈ રણમલભાઈ કેશુર નામના પ્રોઢને થોડા સમય પહેલા પોતાના જ્ઞાતિના રાજેશ દેવદાન કેશુર સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો ત્યાર પછી ઉપરોક્ત બાબતનો ખાર રાખી રવિવારે સવારે દેવાયતભાઈ ઉપર રાજેશ, વેજાણંદ નારણ નામના બે શખ્સોએ મિયાજણ નામના શખ્સોને સાથે રાખી છરી તથા પથ્થર વડે હુમલો કરો દેવાયતભાઈની હત્યાની કોશિષ કરી હતી. હુમલો કરી નાસી ગયેલા શખ્સો સામે ગુનો નોધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...