તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | રણજીતનગરસમસ્ત બ્રહ્મ સમાજ જામનગરના નવા સત્ર માટે હરીશભાઇ

જામનગર | રણજીતનગરસમસ્ત બ્રહ્મ સમાજ જામનગરના નવા સત્ર માટે હરીશભાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | રણજીતનગરસમસ્ત બ્રહ્મ સમાજ જામનગરના નવા સત્ર માટે હરીશભાઇ એલ. મહેતા, બળવંતભાઇ પી. દવે, ધીરેનભાઇ બી. જોષી, પંકજભાઇ જે. ઠાકર, લલીતભાઇ આર. જોષી, કિરીટભાઇ કે. જોષી, સુનિલભાઇ એચ. ખેતિયાની હોદેદારોની વરણી કરાઇ છે. વરણીને વાર્ષિક સામાન્ય સભા દ્વારા બહાલી અાપવામાં આવી હતી.

રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા હોદ્દેદારોની વરણી

અન્ય સમાચારો પણ છે...