• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • રઘુવંશી સોશિયલ ગ્રૂપ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

રઘુવંશી સોશિયલ ગ્રૂપ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરમાં રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા શહેરના લોહાણા જ્ઞાતિના એલકેજીથી સ્નાતક, અનુ.સ્નાતક કક્ષા સુધીના છાત્રોને સન્માનીત કરવાનો 29મો સરસ્વતી સન્માન સમારાેહ તા.23ના ધન્વન્તરી ઓડીટોરીયમમાં રાખવામાં આવ્યો છે તો ફોર્મ મેળવવા ઠા. નારણદાસ વિઠ્ઠલદાસ એન્ડ કું. અનુપમ ટોકીઝ પાસે, મનોહર એમપોરીયમ પટેલ કોલોની શેરી નં. 1 રોડ નં.1,શ્રીજી એન્ટરપ્રાઇઝ જે-8, જુનો હુડકો, ધન્વન્તરી મેડીકલ સ્ટોર હવાઇચોકથી મેળવી માર્કશીટની ઝેરોક્ષ સાથે તા. 5 થી 25 સુધીમાં ભરીને ઉપરોકત તમામ સેન્ટરોમાં જમા કરવાના રહેશે તેમ સંસ્થાના મંત્રી જીજ્ઞેશ સીમરીયા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...