• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ગુ.હા.સચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના યુવા સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા

જામનગર | ગુ.હા.સચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના યુવા સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ગુ.હા.સચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના યુવા સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા શહેર તથા દ્વારકાિજલ્લાના ધો. 1 થી 12ના તારલાઓ જે 60ટકાથી વધુ માર્કસ મેળવ્યા હોય તેમનું સન્માન કરવામાં આવશે તો 2018માં પાસ થયેલ છાત્રોએ તેમની માર્કશીટની ઝેરોક્ષ નકલ તથા રાજયપાલ, રાષ્ટ્રપતિ કે મુખ્યમંત્રી સહિત અન્ય ક્ષેત્રોમાં મેડલ મેળવ્યા હોય તેમના પુરાવાની નકલ ઇગલ સિકયુરીટી સર્વીસ 305 બી પ્રથમ માળે ટાઉનહોલમાં પહોચાડવી.

અન્ય સમાચારો પણ છે...