• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • કાલાવડમાં આવેલ સેફ્રોન વિદ્યાસંકુલમાં મૈત્રી દિવસની ઉજવણી કરવામાં આવી

કાલાવડમાં આવેલ સેફ્રોન વિદ્યાસંકુલમાં મૈત્રી દિવસની ઉજવણી કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : કાલાવડમાં આવેલ સેફ્રોન વિદ્યાસંકુલમાં મૈત્રી દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં બાળકોએ શાળામાં મી એડ માય ફ્રેન્ડના ફોટો સાથે ક્રાફ્ટ વર્ક દ્વારા ફોટો ફ્રેમ બનાવી હતી તથા એકબીજાના મિત્રોને યાદગાર ભેટ આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, સ્ટાફ સહિત મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...