• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • મિશન વિદ્યા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી

મિશન વિદ્યા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : તા. 1ના શાળામાં ચાલતા મિશન વિદ્યા કાર્યક્રમ અંતર્ગત દ્વારકાના ધિણકી સી. આર. સી. માં સમાવિષ્ટ વાચ્છું પ્રા શાળા, ધિણકી પ્રા. શાળા, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ધિણકીની દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને ધો. 6 થી 8ના બાળકો વાંચન લેખન ગણન કરાવવામાં આવ્યું હતું અને શાળાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...