• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરના ભોજાબેડી ગામનો વિદ્યાર્થી સીએની ફાઇનલ પરીક્ષામાં ઝળક્યો

જામનગરના ભોજાબેડી ગામનો વિદ્યાર્થી સીએની ફાઇનલ પરીક્ષામાં ઝળક્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ભોજાબેડીમાં રહેતા મયુર જમનભાઇ ભંડેરીએ મે-18માં સીએની ફાઇનલની પરીક્ષા પાસ કરી ગામનું ગૌરવ વધાર્યુ છે. જેમાં ગામની વસ્તી 700ની છે અને આ સિધ્ધિથી ગામ સહિત પરીવારનું ગૌરવ વધારતા આ વિદ્યાર્થીએ અનેક છાત્રોને પ્રોત્સાહનરૂપ ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું છે.

અન્ય સમાચારો પણ છે...