• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ધ્રોલ ખેંગારકામાં મહાનાયકોના જીવન સંઘર્ષ પર મહાસભા

ધ્રોલ ખેંગારકામાં મહાનાયકોના જીવન સંઘર્ષ પર મહાસભા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સ્વયમ સૈનિક દળ તા. 5ના રાત્રે મહાનાયકોના જીવન સંઘર્ષ પર મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં સ્વયમ સૈનિક દળના સૈનિકોને મહાનાયકોની જીવન સંઘર્ષની વિચારધારાથી દલિત સમાજના લોકોને ઓળખ કરાવવામાં આવી હતી અને સભાના અંતમાં દલિત સમાજના લોકોએ ઉભા થઈને સંકલ્પ લીધો હતો કે આપણા મહાનાયકોના વિચારોની સમાજના બનાવીને આપણે રહેશું. જેના માટે અમારે ગમે તેટલો સંઘર્ષ કરવો પડશે તો અમે કરીશું. દલિત સમાજની આવનારી પેઢીને સાચી દિશામાં લોકશાહી વાળું શિક્ષિત, વિકપિત, સમૃધ્ધ, ભવ્યસની સમપિત સમાજ વારસાઈમાં આપશું.

અન્ય સમાચારો પણ છે...