• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકા તાલુકાની ટુપણી વાડી પ્રાથમિક શાળાની મુલાકાતે શિક્ષણઅધિકારી

દ્વારકા તાલુકાની ટુપણી વાડી પ્રાથમિક શાળાની મુલાકાતે શિક્ષણઅધિકારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : દ્વારકા તાલુકાની ટુપણી વાડી પ્રાથમિક શાળામાં તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મિશન વિધા અંતર્ગત મુલાકાત લીધી હતી અને શાળામા ધો. 6 થી 8ના 23 બાળકોને વાંચન, લેખન અને ગણન કરાવ્યુ તથા માર્ગદર્શન આપ્યુ હતું. શાળાના બાળકોની પ્રગતી જોવા મળતા બાળકો અને શિક્ષકોને બિરદાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...