જામનગરમાં ફુવારો બન્યો જાહેર સ્નાનાગાર

જામનગરમાં મહાનગરપાલિકા મસમોટા ખર્ચે ફુવારા, બગીચા બનાવી તેની જાળવણીમાં ધોર બેદરકારી દાખવતા પ્રજાની પરસેવાની...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:05 AM
Jamnagar News - latest jamnagar news 030517
જામનગરમાં મહાનગરપાલિકા મસમોટા ખર્ચે ફુવારા, બગીચા બનાવી તેની જાળવણીમાં ધોર બેદરકારી દાખવતા પ્રજાની પરસેવાની કમાણીનો વેડફાટ થઇ રહ્યો છે.તેનું જીવંત ઉદાહરણ શહેરની મધ્યમાં આવેલા લાખોના ખર્ચે બનેલા ફુવારામાં જોવા મળ્યું છે.ટાઉનહોલ સર્કલમાં આવેલા ફુવારો મનપાના વાંકે જાહેર સ્નાનાગાર બન્યો છે.કારણ કે,બપોરના સમયે ફુવારામાં છોકરાઓ બેરોકટોક સ્નાન કરી રહ્યા છે.ફુવારાની આજુબાજુની રેલીંગ તૂટી ગઇ છે.નવાઇની વાત તો એ છે કે આ માર્ગ પરથી મનપાના અધિકારીઓ અને સતાધીશો દરરોજ નીકળતા હોવા છતાં ફુવારાની દુર્દશા દેખાતી નથી.ઉઠયા છે. તસવીર - હસીત પોપટ

X
Jamnagar News - latest jamnagar news 030517
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App