• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી સેવાઓ અંગે નવી વેબસાઇટ શરૂ કરાઇ

જામનગરમાં ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી સેવાઓ અંગે નવી વેબસાઇટ શરૂ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ભારત સરકાર દ્વારા સીટીઝન સેન્ટર સર્વિસ અંતર્ગત ડ્રાયવીંગ લાયસન્સ માટેની સેવાઓ પુરી પાડવા માટે http://parivahan.gov.in/sarthisarvice12/stateselection.do વેબસાઇટ ઉપર લોગઇન કરી જિલ્લા તથા તાલુકા તથા શહેરના કોઇપણ ડ્રાયવીંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારો પોતાના ડ્રાયવીંગ લાયસન્સમાં અપલોડ કરવા પડતા દસ્તાવેજો સોફ્ટવેર અંતર્ગત અરજદારો આવા દસ્તાવેજો ઓનલાઇન કરાવી શકશે તથા ઇ-ગ્રામ્ય સેવા સેન્ટરો પર રૂા.20ની ફી ચુકવીને પણ ઉપરોક્ત કાર્યવાહી કરાવી શકશે તથા ડ્રાયવીંગ લાયસન્સ અંગેની સરકારી ફી ઓનલાઇન ભરી શકે છે અને ફી રીફંડને પાત્ર હોતી નથી જેની તમામ મોટરીંગ પબ્લીકે નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...