તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | દ્વારકાતાલુકાના રાણેશ્વર ફાટક પાસે રાત્રે પોલીસને પેટ્રોલિંગ દરમીયાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | દ્વારકાતાલુકાના રાણેશ્વર ફાટક પાસે રાત્રે પોલીસને પેટ્રોલિંગ દરમીયાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | દ્વારકાતાલુકાના રાણેશ્વર ફાટક પાસે રાત્રે પોલીસને પેટ્રોલિંગ દરમીયાન 26 બોટલ વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કરી તેની સામે દારૂબંધીના નવા નિયમ મુજબ કાર્યવાહી કરી હતી. દ્વારકા તાલુકાના રાણેશ્વર ફાટક પાસે પેટ્રોલિંગમાં ઊભેલી પોલીસે ત્યાથી બાઇક લઈ પસાર થતાં મેવાસા ગામની સીમમાં રેણુઆઈ તળાવ પાસે રહેતા ભગતભા વરજાંગભા સુમણિયાને રોકી ચેકિંગ કરતાં તેની પાસેથી વિદેશી શરાબની 26 બોટલ મળી આવી હતી.આથી પોલીસે તેની ધરપકડ કરી રૂ.35900નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દ્વારકામાં દારૂના જથ્થા સાથે બાઇકચાલક ઝડપી લેવાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો