તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | શિરડીસાંઇબાબા મંદિર ગાંધીનગરમાં તા. 9ના સવારે 9 થી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | શિરડીસાંઇબાબા મંદિર ગાંધીનગરમાં તા. 9ના સવારે 9 થી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શિરડીસાંઇબાબા મંદિર ગાંધીનગરમાં તા. 9ના સવારે 9 થી 10.30 દરમિયાન 0 થી 5 વર્ષના બાળકોને સુવર્ણપ્રાસના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ વિનામુલ્યે યોજાયેા હતો. કેમ્પમાં 75 બાળકોએ લાભ લીધો હતો. જેમાં મંદિરની આસપાસ તેમજ શહેરના લાેકો કેમ્પમાં જોડાયા હતાં. પ્રસંગે આયુર્વેદાચાર્ય વિનિતાબેન જોશી તેમના સહયોગીઓ તેમજ સંસ્થાના પ્રમુખ કનકસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી.

વિનામૂલ્યે સુવર્ણપ્રાસનના ટીપાં પીવડાવાનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો