તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |ક્રિષ્ના સ્કુલ દ્વારા તા. 25ના એવન્યુના ગ્રાઉન્ડમાં એક એન્યુઅલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર |ક્રિષ્ના સ્કુલ દ્વારા તા. 25ના એવન્યુના ગ્રાઉન્ડમાં એક એન્યુઅલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |ક્રિષ્ના સ્કુલ દ્વારા તા. 25ના એવન્યુના ગ્રાઉન્ડમાં એક એન્યુઅલ ફંકશન કલર્સ કાર્યક્રમ યોજાયો હતેા. જેમાં આધ્યાત્મિક રંગ, પ્રકૃિતનો રંગ, બાળપણનો રંગ, શહિદીનો રંગ, ગુજરાતનો રંગ, સંસ્કૃતિનો રંગ, હાસ્યનો રંગ વગેરે જેવા વિષય પર 15 જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ક્રિષ્ના ગૃપના પ્રેસી. મહેન્દ્રભાઇ ગજેરા, તૃપ્તીબેન ગજેરા તથા જામનગર બ્રાંચના ટ્રસ્ટી રાજેશભાઇ ઠુંમર, હિતેશ્રીબેન ઠુંમર ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમમાં 200થી વધુ સ્ટાફ ક્રુ મેમ્બર, 500થી વધુ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

ક્રિષ્ના સ્કૂલમાં એન્યુઅલ ફંકશન કલર્સ યોજાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો