તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર| ગીતાવિદ્યાલય તથા મહાત્મા ગાંધી લેપ્રસી સોસાયટીના સંયુકત ઉપક્રમે ગીતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર| ગીતાવિદ્યાલય તથા મહાત્મા ગાંધી લેપ્રસી સોસાયટીના સંયુકત ઉપક્રમે ગીતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર| ગીતાવિદ્યાલય તથા મહાત્મા ગાંધી લેપ્રસી સોસાયટીના સંયુકત ઉપક્રમે ગીતા વિદ્યાલય હોલમાં તા. 26ના સવારે 10.30 થી 12.30 વાગ્યે ગાંધીકથાનું આયોજન કરાયું છે. કથાનું ઉદ્દઘાટન રકતપિત પરિવારની દલિત વિદ્યાર્થીઓ દ્વારા કરાશે.કાર્યક્રમમાં ડો. કે.એમ. આચાર્ય દ્વારા ગાંધીકથા પ્રસ્તુત કરાશે અને યુવાન પેઢીને અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.

મહાત્મા ગાંધી લેપ્રસી દ્વારા ગાંધીકથાનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો