તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |તા. 15ના સવારે 9.30 વાગ્યે એસએસસીના પાર્વતી દેવીના 300

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર |તા. 15ના સવારે 9.30 વાગ્યે એસએસસીના પાર્વતી દેવીના 300

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |તા. 15ના સવારે 9.30 વાગ્યે એસએસસીના પાર્વતી દેવીના 300 વિદ્યાર્થીઓેને ગુલાબના ફૂલ તથા મોં મીઠા કરાવ્યા હતાં. 16મીના 4.30 વાગ્યે જી.જી. હોસ્પિટલમાં અંદાજિત 40 હજારની દવાઓ ડ્રગ બેંકમાં જમા કરાવી હતી. 17ના સાંજે જી.જી. હોસ્પિટલમાં ગાયનેક વોર્ડ, પેડિયાટ્રીક તથા ટ્રોમાં વોર્ડમાં 300 દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાયું હતું. ત્રણેય પ્રોજેકટમાં જાયન્ટસ ગ્રૂપ ઓફ જામનગર સુપરના બાલકૃષ્ણ ભટ્ટ, ઉપેન્દ્ર વ્યાસ, પ્રફુલ્લભાઇ મણીયાર, ઓભાઇ શાસ્ત્રી, નરેન્દ્ર ત્રિવેદી, પ્રદિપ મજિઠિયા વગેરે દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

જાયન્ટસ ગ્રૂપ ઓફ જામનગર દ્વારા વિવિધ પ્રોજેકટસ રજૂ કરાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો