તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખીરી ગામ પાસે હાઇ વે પર અવારનવાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખીરી ગામ પાસે હાઇ-વે પર અવારનવાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખીરી ગામ પાસે હાઇ-વે પર અવારનવાર ટ્રક અને ટેન્કર પલટી મારી જતાં હોય છે ત્યારે શનિવારે સવારે ખીરી ગામ પાસે હાઇવે પર જામનગરથી ગેસ ભરેલું ટેન્કર જોડિયા તરફ જતું હતું ત્યારે જોડિયા તરફથી પૂરપાટ ઝડપે ડમ્પર ચાલકે ગેસ ટેન્કરને ઠોકર મારીને ડમ્પર ચાલક ટ્રકને વેગ આપીને નાસી ગયો હતો, બનાવના પગલે બંને તરફ ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોડિયા હાઇ-વે ત્રણ દિવસમાં ત્રીજો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી ગઇ હતી. તસવીર- ભાસ્કર

જોડિયા હાઇ-વે પર વધુ એક અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો