તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર મનપા દ્વારા મહિલા જાગૃતિ શિબિર યોજવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર મનપા દ્વારા મહિલા જાગૃતિ શિબિર યોજવામાં આવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમહાનગરપાલિકા દ્વારા આઇસીડીએસ શાખા ઘટક-1,2 દ્વારા મહિલા અને આર્થિક વિકાસ કોર્પોરેશન દ્વારા મહિલા જાગૃતિ શિબિરની ઉજવણી કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહયા હતાં.

પ્રસંગે મહિલા અને આર્થિક વિકાસ કોર્પોરેશનના ચેરપર્સન મીનાબેન પંડયા, મેયર પ્રતિભાબેન કનખરા તથા અન્ય મહિલા કોર્પોરેટર જાેડાયા હતાં. અા કાર્યક્રમમાં 290 કાર્યકર બહેનો જોડાયા હતાં. કાર્યક્રમની શરૂઅાત દીપ પ્રાગટય કરી ઉપસ્થિત મહેમાનોને કઠોળ આપ્યાં હતાં. બાદમાં અર્બન-2ના સીડીપીઓ અનિતાબેન સંધાણી દ્વારા પ્રવચન આપ્યું હતું. કવિતાબેન મહેતા તથા મંજુલાબેન ચૌહાાણ દ્વારા વકતવ્ય આપ્યાં હતાં. સ્ત્રીઓને રક્ષણ આપતા કાયદા વિશેનું માર્ગદર્શન મીનાક્ષીબેન ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યું હતું.મેયર પ્રતિભાબેન કનખરા દ્વારા મહિલાઓને જાગૃતતા અને કાયદાકીય સમજ અંગે સમજ આપવામાં આવી હતી.

મહિલાઆેને કાયદાકીય જ્ઞાન આપવાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો