તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • હમાપરની દેવપરા પ્રા.શાળામાં ટીબીનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હમાપરની દેવપરા પ્રા.શાળામાં ટીબીનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રોલતાલુકાના દેવપરા ગામની દેવપરા પ્રા.શાળામાં ટીબી યુનિટ દ્વારા ટીબી રોગ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતતા અને રોગ અટકાયતી પગલાં વિશે સમજાવાયા હતાં. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. ટીબીમુક્ત જામનગર મહાઅભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારી ડો. ભારતીબેન ધાેળકિયા અને તાલુકા બ્લોક ઓફિસર ડો. જે.ડી. નળિયાપરાના માર્ગદર્શન હેઠળ ટીબી સુપરવાઇઝર ચિરાગ પરમાર અને એમપીડબલ્યુ ઇલેશભાઇ ગામિત દ્વારા બેનરો તથા પત્રિકા વિતરણ દ્વારા વિદ્યાર્થીઓને રોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. બાદમાં વિદ્યાર્થીઓમાં ક્વિઝ હરીફાઇ રાખવામાં આવી હતી. હરીફાઇમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો