તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેરણના થપ્પા લાગી જતાં લોકોને પડતી હાલાકી દૂર થશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેરણના થપ્પા લાગી જતાં લોકોને પડતી હાલાકી દૂર થશે

જામનગરમાં રામેશ્વરનગરથી જૂની સિટી પેાલીસ લાઇનવાળો રસ્તો અને ટી.બી. હોસ્પિટલ રોડ પર મોટા પ્રમાણમાં કેરણના થપ્પા લાગી ગયા છે. છેલ્લા 25 દિવસથી આવા કેરણના ખડકલાથી વાહનચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરી રહયા છે. પવનનું જોર વધતા ધૂળની ડમરીઓ મોટા પ્રમાણમાં ઉડતા આજુબાજુના રહેવાસીઓ, સ્કૂલે જતા બાળકો તથા વાહનચાલકોની આંખોમાં પડતી હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહયા છે. વિસ્તારના રહેવાસીઓ પરેશાનીથી ભારે રોષ ભભૂકયો છે.. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો