તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણજીતપરમાં યુવાનનો આપઘાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરજિલ્લાના જામજોધપુર તાલુકાના મરડાનેશ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી પોલીસે બાતમીના આધારે પસાર થતાં એક બાઇકને રોકી ચેકિંગ કરતાં બાઇકની અંદરથી દારૂની બોટલ મળી આવતા પોલીસે બંને બાઇક સવાર શખ્સોની ધરપકડ કરી દારૂબંધી અંગેનો ગુનો નોધ્યો હતો.

જામજોધપુર તાલુકાના મરડાનેશ વિસ્તારમાં શુક્રવારે રાત્રિના પેટ્રોલિંગમાં રહેલી પોલીસે ત્યાથી પસાર થતાં જીજે-25-એચ-8480 નંબરના બાઇક ચાલકને રોકી ચેકિંગ કરતાં તેની અંદરથી એક બોટલ દારૂ મળી આવતા પોલીસે બાઇક સવાર પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના બિલાસપુર ગામના રાયશિભાઈ ભિખાભાઈ વાઢિયા તથા જામજોધપુર તાલુકાના ડોકામરડાનેશ ગામમાં રહેતા દાસાભાઈ ડાયાભાઈ કોડિયાતર નામના શખ્સોની ધરપકડ કરી દારૂબંધી અંગેનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો