તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PGVCLના કર્મચારી પર બેનો હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમાણાપીજીવીસીએલના એક કર્મચારી રાત્રીના 8 વાગ્યે જામનગર પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે બે બાઇકચાલક શખ્સોએ બાઇક વચ્ચે નાખી કારને થાેભાવી કર્મચારી પર ધોકા વડે હુમલો કરતા કર્મચારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાે છે. સમાણા પીજીવીસીએલમાં કેતન અશોકભાઇ જોષી જામનગર આવી રહયા હતાં ત્યારે પોતાના ઘર પાસેના રામેશ્વર નગર ચોકમાં બે શખ્સો દ્વારા તેમની કાર થોભાવી અપશબ્દો તથા પોતાના ડોશીમાને મનફાવે તેમ બોલે છે તેમ કહી બાજુમાં આવેલી પ્રાેવિઝન સ્ટોર્સમાંથી ધોકો લઇ કર્મચારીના માથા પર હુમલો કરતા લોહીલોહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો