તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં અગમ્ય કારણોસર યુવાનનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિક્કામાંશિપમાં કામ કરતા એક યુવાને શનિવારે સવારે ખોડિયાર કોલોનીમાં રાજ ચેમ્બર સ્થિત પોતાના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે પરિવારજનોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના ખોડિયાર કોલોનીમાં આવેલા રાજચેમ્બરમાં રહેતા હાર્દિકભાઈ હરીશભાઈ અનડકટ (ઉ.વ.24)નામના યુવાને સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો