• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર શહેરનાહવાઈચોક વિસ્તારમાં આવેલા ભાનુશાળી વાડ સ્થિતના જડેશ્વર મહાદેવ મંદિરમાં

જામનગર શહેરનાહવાઈચોક વિસ્તારમાં આવેલા ભાનુશાળી વાડ સ્થિતના જડેશ્વર મહાદેવ મંદિરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરનાહવાઈચોક વિસ્તારમાં આવેલા ભાનુશાળી વાડ સ્થિતના જડેશ્વર મહાદેવ મંદિરમાં પ્રતિવર્ષ મુજબ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા હતાં. જેમાં તા. 12ના જડેશ્વર મહાદેવના મંદિરે ચાર હજાર લાડુના અન્નકોટના દર્શન યોજાયા હતાં. જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો તેમજ પ્રસાદનું વિતરણ તા. 13ના કરવામાં આવ્યું હતું.

જડેશ્વર મહાદેવ મંદિરે 4 હજાર લાડુના અન્નકૂટના દર્શન

અન્ય સમાચારો પણ છે...