• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જોશીલા જામનગરમાં શ્રાવણના ભાતીગળ મેળાનો પ્રારંભ..

જોશીલા જામનગરમાં શ્રાવણના ભાતીગળ મેળાનો પ્રારંભ..

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોશીલા જામનગરમાં શ્રાવણના ભાતીગળ મેળાનો પ્રારંભ..

ઉત્સવપ્રિય અને જોશીલા જામનગરમાં રવિવારથી શ્રાવણમાસના ભાતીગળ મેળાનો પ્રારંભ થયો છે.શહેરમાં રંગમતી અને નાગમતી નદીના પટમાં તથા પ્રદર્શન ગ્રાઉન્ડ એમ બે સ્થળો પર તા.21 ઓગષ્ટ સુધી ચાલનારા પરંપરાગત મેળામાં અવનવી રાઇડસ,સ્ટોલ આર્કષણનું કેન્દ્ર રહેશે.મેળાના પ્રારંભે જનમેદની ઉમટી પડી હતી.મેળાના પ્રારંભ પહેલાં ઉદધાટન સ્થળે અચાનક કૂતરૂં આવી ચડતા સિકયુરીટી સ્ટાફ ધંધે લાગ્યો હતો.મેળામાં પ્રથમવાર ધોડેસવારીએ આર્કષણ જગાવ્યું છે.

તસવીર: હિરેન હિરપરા

અન્ય સમાચારો પણ છે...