તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ગુજરાતનાઅમરનાથયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં સાત યાત્રીઓના

જામનગર | ગુજરાતનાઅમરનાથયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં સાત યાત્રીઓના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ગુજરાતનાઅમરનાથયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં સાત યાત્રીઓના મોત નીપજ્યા હતા. આતંકવાદી હુમલાને સમગ્ર દેશમાં વખોડવામાં આવી રહ્યો છે ત્યારે જામનગર-બેડીના સમસ્ત સુન્ની મુસ્લિમ રઝવી જમાત ટ્રસ્ટે પણ હુમલાને વખોડી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ટ્રસ્ટના પ્રેસિડેન્ટ કાસમભાઇ ચામડીયા, ટ્રેઝરર અફસાર અબ્દુલ કુંગડા સહિતના આગેવાનોઅે જણાવ્યું હતું કે, આતંકવાદી હુમલો ઇસ્લામ અને માનવતાની વિરૂધ્ધમાં છે. આગેવાનોએ મૃતકના પરિવારજનો સાંત્વના પાઠવી હતી.

અમરનાથયાત્રી પરના હુમલાને મુસ્લિમ સમાજે વખોડ્યો

અન્ય સમાચારો પણ છે...