તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ચાણકયસેવા ટ્રસ્ટ તથા વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ

જામનગર | ચાણકયસેવા ટ્રસ્ટ તથા વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ચાણકયસેવા ટ્રસ્ટ તથા વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુકત ઉપક્રમે વડાેદરામાં આકોટા સ્ટેડીયમ પાસે સયાજીનગર સભાગૃહમા઼ જીવન સાથી પસંદગી સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં ઉમેદવારી પત્ર નિ:શુલ્ક ઘર બેઠા મેળવવા માટે અશોકભાઇ જોષી, હાર્દિકભાઇ વ્યાસ, રંજનબેન ઠાકોર પાસેથી મળી શકશે. ઉપરાંત માહિતી માટે ટ્રસ્ટના ઇશ્વરભાઇ દવેનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...