દ્વારકા િજલ્લાની તમામ અદાલતમાં લોકઅદાલત યોજાશે

દેવભુમિ દ્વારકા જિલ્લાની તમામ કોર્ટમાં આ વર્ષની 2018ની છેલ્લી લોક અદાલતનું આયોજન તા. 8 ડીસે.ના ફોજદારી સમાધાનપાત્ર...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:02 AM
Jamnagar News - latest jamnagar news 030200
દેવભુમિ દ્વારકા જિલ્લાની તમામ કોર્ટમાં આ વર્ષની 2018ની છેલ્લી લોક અદાલતનું આયોજન તા. 8 ડીસે.ના ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ 138ના કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી. ના કેસ, લગ્નવિષયક તકરારના કેસ, જમીન સંપાદન કેસ, વિજળી અને પાણી બીલ તથા સર્વિસ મેટરના કેસ, રેવન્યુ કેસ, અન્ય સિવિલ કેસ સહિતના કેસ અને અન્ય કેસ માટેની નેશનલ લોક અદાલતનું આયોજન કરવામા આવ્યું છે.

X
Jamnagar News - latest jamnagar news 030200
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App