Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar News - latest jamnagar news 030152

સભાસદના મૃત્યુ થતા વારસદારોને સહાય ચેક અર્પણ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:01 AM

જામનગર : મહાલક્ષ્મી કર્મચારીઓની ધીરાણ અને ગ્રાહક સરકારી મંડળી લિ. ના સભાસદ અશોકભાઇ બી. બગથરીયાનું અવસાન થતાં...

  • Jamnagar News - latest jamnagar news 030152
    જામનગર : મહાલક્ષ્મી કર્મચારીઓની ધીરાણ અને ગ્રાહક સરકારી મંડળી લિ. ના સભાસદ અશોકભાઇ બી. બગથરીયાનું અવસાન થતાં મંડળીની મૃત્યુ સહાય યાેજના અંતર્ગત તેમના વારસદારને મંડળીના પ્રમુખ દેવેન્દ્રસિંહ વી.પરમાર, હરિસિંહ ગાેહિલ, શ્રીરામ સેજપાલની ઉપસ્થિતિમાં પોલીસ અધિક્ષક સિંઘલના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ