રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના સમૂહલગ્ન

જામનગર : રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા 10 ફેબ્રુ.ના જ્ઞાતિના 18 મા સમૂહલગ્ન, સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરાયું...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:01 AM
Jamnagar News - latest jamnagar news 030148
જામનગર : રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા 10 ફેબ્રુ.ના જ્ઞાતિના 18 મા સમૂહલગ્ન, સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરાયું છે. આયોજનમાં ભાગ લેવા માટેના ફોર્મ રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી, રાજ્ય પુરોહિત બ્રહ્મપુરી, ખંભાળીયા, રાજ્ય પુરોહિત બ્રાહ્મણ સંસ્થા, મુંબઈ, રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ ચેતન લવા, નિલેશ ચેમ્બર, રાજકોટ, ગુલાબભાઈ બારોટ, સિક્કા, વાપીમાં જ્ઞાતિના પ્રમુખ પાસેથી મળી શકશે તથા સમૂહ લગ્નમાં સામેલ થવા માટે વર-કન્યા પાસેથી ફી લેવામાં આવશે નહીં અને તા. 5થી ફોર્મ વિતરણ શરૂ થશે, તા. 20 સુધીમાં ફોર્મ ભરીને પહોંચાડવાના રહેશે.

X
Jamnagar News - latest jamnagar news 030148
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App